coronavirus: PM મોદીએ અફવાઓ પર ધ્યાન ન આપવાની લોકોને આપી સલાહ

અફવાઓ પર ધ્યાન ન આપવાની પ્રધાનમંત્રી મોદીએ સલાહ આપી હતી. કોરોના વેક્સીનેશનને લઈ વૈજ્ઞાનિકોની સલાહ આધાર પર કામ કરવામાં આવ્યું છે. અફવાઓ પર પ્રતિબંધ લગાવવાની રાજ્ય સરકારની જવાબદારી રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola