PM મોદીએ G-20 બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આપી હાજરી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
13 Oct 2021 10:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppG-20ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં વડાપ્રધાને અફઘાનિસ્તાનની સ્થિતિ પર વાત કરતા જણાવ્યું કે, અફઘાનિસ્તાનની જમીન કટ્ટરપંથ અને આતંકવાદ શિકાર ન બને.