PM મોદીએ બાઇડેન અને કમલા હેરિસને ટ્વિટ કરી આપી શુભેચ્છા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Nov 2020 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App અમેરિકામાં બાઇડેનની જીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શુભેચ્છા આપી હતી. વડાપ્રધાને બાઇડેનની જીતને શાનદાર ગણાવી હતી. સાથે કમલા હેરિસને પણ વડાપ્રધાને ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું કે, બાઇડેનના નેતૃત્વમાં ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે.