PM Modi Interview | વડાપ્રધાન મોદીનો વિશેષ ઇન્ટરવ્યૂ
PM Modi : લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (15 એપ્રિલ) સમાચાર એજન્સી ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ ભાજપના વિઝન 2047થી લઈને ઈલેક્ટોરલ બોન્ડ્સ સુધીના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.