PM Modi: Pahalgam Terror Attack: પહલગામ હુમલાને લઈને PM મોદીએ ટૂંકાવ્યો સાઉદીનો પ્રવાસ
PM Modi: Pahalgam Terror Attack: પહલગામ હુમલાને લઈને PM મોદીએ ટૂંકાવ્યો સાઉદીનો પ્રવાસ
પહલગામમાં આતંકી હુમલામાં 27થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર મળતા પીએમ મોદી સઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી ભારત પરત ફરી રહ્યા છે. થોડા કલાકોમાં પીએમ મોદી નવી દિલ્હી પહોંચી જશે.બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ચુક્યા છે. બુધવારે સવારે ભારત પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની મુલાકાત માટે સાઉદી અરેબિયા ગયા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન હતી. તેઓ સતત ગૃહમંત્રી અમિત શાહ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતા. તે આજે રાત્રે ભારત જવા રવાના થશે. બુધવારે સવારે ભારત પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા.