PM Modi on Rahul Gandhi | હરિયાણામાં પ્રચંડ જીત બાદ PM મોદીના રાહુલ ગાંધી પર સીધો પ્રહાર

હરિયાણાના પરિણામ આવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને સંબોધી રહ્યા છે. તેમણે કહ્યુ હરિયાણાના લોકોએ કમળ- કમલ કરી દીદુ છે. હરિયાણામાં મહાજીત બાદ PM મોદીનું સંબોધન કર્યું

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે કોંગ્રેસે કેવી રીતે જાતિનું ઝેર ફેલાવવાનું શરૂ કર્યું છે. જે લોકો ચાંદીની ચમચી સાથે જન્મ્યા છે તેઓ જાતિના નામે લોકોને લડાવી રહ્યા છે. કોંગ્રેસે જ દલિતો અને પછાત વર્ગો પર સૌથી વધુ અત્યાચાર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે આખો દેશ જોઈ રહ્યો છે કે કોંગ્રેસ આપણા સમાજમાં જાતિનું ઝેર ફેલાવવા માટે કેવી રીતે બહાર આવી છે. જેઓ મોઢામાં સોનાની ચમચી લઈને જન્મ્યા છે તેઓ ગરીબોને જાતિના નામે લડાવવા માગે છે. આપણા દલિત, પછાત અને આદિવાસી સમુદાયોએ એ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસે જ તેમને સૌથી વધુ ત્રાસ આપ્યો છે. કોંગ્રેસ જ છે, જેણે આટલા દાયકાઓ સુધી તેમને ભોજન, પાણી અને મકાનથી વંચિત રાખ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola