PM મોદી આજે બ્રિક્સ દેશના શિખર સંમેલનમાં રહેશે ઉપસ્થિત, જુઓ વીડિયો
બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં આજે PM મોદી ભાગ લેશે. આતંકવાદ, વેપાર, કોરોનાની મહામારીના કારણે થઈ રહેલા નુકસાનની ભરપાઈના ઉપાયો જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે.