દેશને આજે મળશે પ્રથમ ડ્રાઇવર લેસ મેટ્રો, PM મોદી બતાવશે લીલી ઝંડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશને આજે પ્રથમ વગર ડ્રાઈવરે ચાલતી મેટ્રોની ભેટ મળશે. દિલ્હીની મજેંટા લાઈન પર વડાપ્રધાન મોદી પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલીઝંડી આપશે