PM મોદી આજે વારાણસીમાં બનાસડેરી પ્લાન્ટનું કરશે ભૂમિ પૂજન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં બનાસડેરીના પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. આ ડેરી અંદાજિત 475 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમાં દૈનિક પાંચ લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવશે. જેનાથી ગ્રામિણ અર્થતંત્ર મજબૂત બનશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram