હૈદરાબાદમાં વડાપ્રધાન મોદી ભારત બાયોટેકની મુલાકાત કરશે, જુઓ વીડિયો
અમદાવાદમાં ઝાયડસ કેડિલાની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી હૈદરાબાદ પહોંચી ગયા છે. અહીં તેઓ સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’ બનાવી રહેલી કંપની ભારત બાયોટેકના રિસર્ચ સેન્ટરમાં જશે. બાદમાં તેઓ પુણેમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જશે.