PM મોદીનું ડમરુ વગાડીને કરાયું સ્વાગત, તેઓ બાબા વિશ્વનાથ પર કરશે જળાભિષેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં લલિતા ઘાટ પર પહોંચ્યા છે. તેમણે લલિતા ઘાટ પર જળાભિષેક કર્યું છે. અહીંયા ડમરુ વગાડીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથ પર જળાભિષેક કરશે.