કોરોના મહામારી અંગે PM મોદી તમામ રાજ્યના રાજ્યપાલ સાથે કરશે સંવાદ, જુઓ વીડિયો
Continues below advertisement
દેશને કોરોના મહામારીથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) તમામ રાજ્યના રાજ્યપાલ સાથે સાંજે 6.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે.જેમાં ઉપરાષ્ટ્રપતિ પણ હાજર રહેશે.
Continues below advertisement