દિલ્હીમાં ક્રિસમસની ઉજવણી તૈયારીઓ શરૂ, અનેક ચર્ચ શણગારવામાં આવ્યા
Continues below advertisement
ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીમાં ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અનેક ચર્ચને નાતાલની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. પ્રભુ યીશુના જન્મદિવસની ઉજવણી માટે ચર્ચને શણગારવામાં આવ્યા છે. જોકે દિલ્હી સરકાર જાહેરમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે.
Continues below advertisement