રામ મંદિરના પ્રસાદની તૈયારીઓ શરૂ, બની રહ્યા છે 1.11 લાખ લાડુ
જેમ જેમ રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તારીખ નજીક આવી રહી છે તેમ તમામ તૈયારીઓ જોર પકડી રહી છે. પ્રસાદ માટે શુદ્ધ ઘીમાં બેસનના લાડુ બનાવવામાં આવી રહ્યા છે. કુલ 1.11 લાખ લાડુ બનાવવામાં આવશે. જુઓ આ રિપોર્ટ
Tags :
Preparation For Ram Mandir Bhumi Pujan Bhumi Pujan Ram Mandir Prasad Laddu Ram Mandir Construction PMO Ram Mandir Ayodhya