જનતાને મોંઘવારીનો વધુ એક વાર, LPG સિલિન્ડરના ભાવમાં કેટલાનો કરાયો વધારો ? જુઓ વીડિયો

પેટ્રોલ ડિઝલ બાદ સરકારે સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. સરકારે LPG ગેસ સિલિંડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.. દિલ્લીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિંડરની કિંમત 769 પર પહોંચી ગઈ છે.. ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વધત વધારવામાં આવી છે.. અગાઉ ચાર ફેબ્રુઆરીએ સબસિડીવાળા સિલિંડરમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો.. અને હવે 10 દિવસ બાદ ફરીથી 50 રૂપિયાનો વધારો કરાયો.. એટલે કે ફેબ્રુઆરીના 15 દિવસમાં જ ગેસ સિલિંડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola