સોના ચાંદીના ભાવ ગગડ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો ઘટાડો?

વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઉંચકાતા સોના ચાંદીના ભાવમાં કડાકો થયો હતો. અમદાવાદમાં ત્રણ દિવસમાં ચાંદીના ભાવમાં છ હજાર તો સોનાના ભાવમાં 1400 રૂપિયાનો ઘટાડો નોઁધાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola