ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો હતો. લીંબુના એક કિલોના ભાવ 90થી 100 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આગામી દિવસોમાં પણ લીંબુના ભાવ વધે તેવી શક્યતા છે.
Continues below advertisement