વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શિક્ષક દિવસની પાઠવી શુભેચ્છાઓ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન(Prime Minister ) નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓએ ટ્વીટરના માધ્યમથી શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram