PM મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, કયા વિષય પર કરશે ચર્ચા?
વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરશે. અલગ અલગ મુદ્દાઓ પર દેશના નાગરિકો સાથે ચર્ચા કરી શકે છે.PMOએ ટ્વિટરના માધ્યમથી પીએમ મોદીના સંબોધનની જાણકારી આપી છે. કોરોના, વેક્સિન, રાહત પેકેજ સહિતના મુદ્દાઓ પર સંબોધન હોઈ શકે છે.