ઉત્તરભારતમાં સતત હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. નવા વર્ષના સ્વાગત માટે બરફવર્ષાની શરૂઆત થઈ છે. પહાડી વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.ઉત્તરકાશીમાં ગઈકાલથી બરફવર્ષા શરૂ થઈ છે.