અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનની સ્પીડ વધારવાનો રેલવેનો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનની સ્પીડ વધારવાનો રેલવેએ નિર્ણય કર્યો હતો. ટ્રેનોની સ્પીડ પ્રતિ કલાક 80-110થી વધારીને 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનની ગતિનો વધારો કરાતા પેસેન્જરનો સમય એક કલાક બચશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram