ફટાફટ: 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ, અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 08:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં (Rain) વરસાદ. ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ. (Ahmedabad) અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ સારા વરસાદની સંભાવના. માછીમારોને સતર્ક રહેવા સૂચના.