ભારતમાં ક્યારે આવશે કોરોનાની રસી? રક્ષામંત્રી રાજનાથસિંહે શું કર્યો દાવો?
કોરોના વેક્સીનને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ભારતમાં રશિયામાં બનેલી કોરોનાની વેક્સીન આવશે. સૌ પ્રથમ કોરોનાની વેક્સીનનો ડોઝ હેલ્થ વર્ક્સને આપવામાં આવશે.