RBI Alert | જાણો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ રાજ્ય સરકારોને શું આપી ચેતવણી?
Continues below advertisement
RBI Alert | રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તમામ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. રાજ્ય સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ન તો વિચારે ન વાયદાઓ કરે. આવું કરવાથી રાજ્ય સરકારનો ખર્ચ અનેક ગણો વધી જશે.
Continues below advertisement