ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કશ્મીરમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટતા દાલ લેક થીજી ગયું છે. જ્યારે શ્રીનગરમાં પારો માઈનસ 7.6 ડિગ્રીએ પહોંચી ગયો છે.