દેશમાં એક સપ્તાહમાં જ નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ, જુઓ વીડિયો
14 Apr 2021 10:12 AM (IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.61 લાખ કેસ નોંધાયા અને 879 લોકોના મોત થયા છે. દેશમાં એક સપ્તાહમાં જ કોરોનાના 10 લાખ કેસ નોંધાયા છે.
Sponsored Links by Taboola