યોગ ભગાવે રોગ, કુપોષણને નાથવા માટે યોગ કરી રીતે નિવડે છે ફાયદાકારક, જાણો
યોગ જીવનશૈલીની એક માર્ગદર્શિકા છે. યોગ આદર્શ જીવનશૈલી માટે માર્ગદર્શન આપે છે. યોગ દ્રારા સ્વસ્થ જીવન જીવી શકાય છે. યોગમાં બીમારીનો ઉકેલ છે. યોગ દ્રારા અનેક શરીરની સમસ્યાને દૂર કરી શકાય છે. યોગ માત્રા તન જ નહી મનને પણ સ્વસ્થ રાખવામાં કારગર છે. તો રોજ સવારે 7 વાગ્યે જુઓ યોગ ભગાવે રોગ