કોઈ પણ ફેરફાર વિના 4 ટકા જ રહેશે રેપો રેટ, રિઝર્વ બેંકે આપી માહિતી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોઈ પણ ફેરફાર વિના 4 ટકા જ રહેશે રેપો રેટ. મોનિટરી પોલિસીમાં ફેરફાર નહિ. રિઝર્વ બેંકે આપી માહિતી. બનાસકાંઠાના શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈન. રવિ સીઝનમાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ. જામનગરમાં જાણીતા જીતુલાલના પરિવારના 4 સભ્યો થયા કોરોના પોઝીટીવ. જીતુલાલે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરવા કરી અપીલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram