Republic Day 2021: રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લહેરાવ્યો તિરંગો

પ્રજાસતાક પર્વની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો છે. આ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદની રાજપથ પર પીએમ મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કર્યું હતું. અહીં રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola