Republic Day: રાજપથ પર મોઢેરાના સૂર્ય મંદિરની ઝાંખી
Continues below advertisement
દેશ આજે દેશ 72મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર હાજર છે. ત્યારે આ પરેડમાં ગુજરાતથી મોઢેરાના સૂર્ય મંદિરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. કોરોનાને કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ છે. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ હાજર નથી.
Continues below advertisement
Tags :
Sun Temple Gujarat Tableau 72th Republic Day Republic Day 2021 Parade Gantantra Diwas Happy Republic Day 2021 Modhera Republic Day