Republic Day: પ્રજાસત્તાક દિવસ પર પહેલી વાર રાજપથ પર ગરજ્યું રાફેલ
Continues below advertisement
પ્રજાસત્તાક દિવસ પર પહેલી વાર રાજપથ પર રાફેલ ગરજ્યું. 900 કિલોમીટરની ઝડપે વર્ટીકલ ચાર્મી ફોર્મેશનમાં રાફએલે ઉડાન ભરી હતી . રાજપથ પર રાફેલ વિમાને ફ્લાઈપાસ્ટ કર્યું હતું. રાફેલ વિમાને એકલવ્ય ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. ત્યારે રાફેલની ગર્જના સાંભળીને સમગ્ર દેશ જ્યાં ગર્વ અનુભવી રહ્યો હતો ત્યાં દુશ્મન દેશો ધ્રુજી રહ્યા હશે.
Continues below advertisement
Tags :
Happy Republic Day 2021 72th Republic Day Gantantra Diwas Republic Day 2021 Parade Rafale Republic Day