ગૌતમ ગંભીરને મળેલા ધમકી ભરેલા ઈ-મેઈલ અંગે થયો ઘટસ્ફોટ, IP એડ્રેસ ક્યાનું હતું?

સાંસદ ગૌતમ ગંભીરને મળેલી ધમકીભર્યા ઈ-મેઈલ અંગે ઘટસ્ફોટ થયો છે. આ ઈમેલ પાકિસ્તાનથી આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે ગૂગલ પાસે માહિતી માંગવામાં આવી હતી. ઈમેલનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola