કોરોનાના કેસ વધતા દેશના આ રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે, જુઓ વીડિયો

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લાદવાની ચેતવણી આપી હતી. ઠાકરેએ કહ્યુ કે જો નિયમોનું પાલન નહી થાય તો સરકારે ના છુટકે લાગુ કરવું પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola