ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહીત 10 રાજ્યમાં વધતા કોરોના કેસની કરાશે સમીક્ષા
કોરોનાના કેસ ફરી વધતા કેંદ્ર સરકાર એક્શનમાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલવામાં આવી છે અને કોરોનાના વધતા કેસને લઇને સમીક્ષા કરવામાં આવશે.