કોવેક્સિન અને કોવિશીલ્ડ બાદ હવે આ વેક્સિનને મળી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)ની બીજી લહેરમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. રશિયાની SUPTNIK-Vનામની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. રશિયાની આ વેક્સિન 91.6 ટકા અસરકારક સાબિત થઈ છે.
Continues below advertisement