સનસનીઃ દારૂ પીવડાવી મહિલાઓ પર કરતો બળાત્કાર, 18 મહિલાઓની હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો

સનસનીમાં આજે વાત એવા સાયકો કિલરની જેણે અત્યાર સુધીમાં 18 મહિલાઓને દારૂ પીવડાવી તેમની હત્યા કરી હતી.  હૈદરાબાદ પોલીસે એક સાયકો કિલરની ઝડપ્યો હતો જે મહિલાઓને દારૂ પીવડાવી તેમના  પર બળાત્કાર ગુજારતો હતો અને બાદમાં તેની  હત્યા કરી દેતો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola