સંસ્કૃત ભાષાના વિસ્તાર માટે શાળા-કોલેજોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવાશે, સરકારી-ખાનગી કોલેજો તથા શાળાઓમાં અપાઈ સૂચના

સંસ્કૃત ભાષાના (Sanskrit language) વિસ્તાર માટે શાળા અને કોલેજોમાં (schools and colleges) સંસ્કૃત સપ્તાહ (Sanskrit week) ઉજવવામાં (celebrated) આવશે. 19થી 25 ઓગષ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ ઉજવવામાં આવશે. આ માટે તમામ સરકારી અને ખાનગી કોલેજો તથા શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓએ પત્ર લખી સંસ્કૃત સપ્તાહ ઉજવવા માટે સૂચના અપાઈ છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola