Security Breach in Lok Sabha : લોકસભામાં વેલમાં ઘૂસી જઈ અફરા-તફરી સર્જનાર કોણ છે આ શખ્સો?

Security Breach in Lok Sabha : આજે સસંદ પર થયેલા આતંકી હુમલાની વરસી છે.  આ જ દિવસે ફરી સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના બની છે. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં હડકંપ મચી ગઇ હતી.  પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola