સપ્તાહના પ્રથમ દિવસે જ શેયર માર્કેટે ઇતિહાસ રચ્યો હતો. 260 પોઈંટના ઉછાળા સાથે સેન્સેક્સે 49 હજારની સપાટી વટાવી હતી. નિફ્ટીએ પણ 14 હજારની સપાટી પાર કરી હતી.