ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત, દિલ્હીમાં ઠંડીનો પારો 3.4 ડિગ્રી પહોંચ્યો
Continues below advertisement
ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થયો હતો. હિમાચલપ્રદેશના કિલોંગમાં માઇનસ 11 ડિગ્રી તાપમાનથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. દિલ્હીમા ઠંડીનો પારો 3.4 ડિગ્રી પહોંચ્યો હતો.
Continues below advertisement