મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવા પર શિવરાજસિંહ ચૌહાણે શિવસેના પર શું કર્યા કટાક્ષ ? જુઓ વીડિયો

Continues below advertisement
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અચાનક ભાજપ અને એનસીપીના અજિત પવારે સાથે મળીને સરકાર બનાવી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram