જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં SPO શહીદ -એક નાગરિકનું મોત,જુઓ વીડિયો
Continues below advertisement
જમ્મુ કાશ્મીરના સોપોરમાં ડાક બંગલામાં BDCની બેઠક દરમિયાન થયેલા આતંકી હુમલામાં એક SPO શહીદ થયા છે અને એક નાગરિકનું મોત થયું છે. ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો થયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Jammu And Kashmir Terrorist Attacks ABP ASMITA Sopore Death Citizen SPO Martyr