માતા વૈષ્ણોદેવી ભવનમાં નવા વર્ષ પર નાસભાગ, બે મહિલાઓ સહિત 12 શ્રદ્ધાળુઓનાં મોત
જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.
Tags :
Jammu And Kashmir Vaishnao Devi Stampede At Mata Vaishno Devi Bhawan Vaishno Devi Temple Stampede Vaishno Devi Temple