દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે,, દિલ્લીમાં કેટલાક દિવસ કારમાં રોક કેમ ન લાગવી શકાય. દિલ્લી સરકારે અપીલ કરી છે કે,, અમે લોકડાઉન લગાવવા તૈયાર છીએ.
Continues below advertisement