ઓનલાઇન અભ્યાસને લઇને થયેલા સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા, જાણો કેટલા ટકા વિદ્યાર્થીઓ જ કરે છે અભ્યાસ?
Continues below advertisement
ઓનલાઇન અભ્યાસને લઇને થયેલા સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. સ્માર્ટફોનના અભાવે 35 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી શકતા નથી. જ્યારે 45 ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઇન અભ્યાસ કરે છે.
Continues below advertisement