ફટાફટ: કોરોના કેસ ઓછા થતાં સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક ખૂલ્યા, જુઓ મહત્વના સમાચાર

કોરોના કેસ (corona cases) ઓછા થતાં રાજ્યના સ્વિમિંગ પુલ (Swimming Pool) અને વોટર પાર્ક (water parks) ખૂલ્યા. 60 ટકા ક્ષમતા સાથે સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક ખોલવાની મંજૂરી અપાઈ છે. મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસની સાઇકલ યાત્રા. અમિત ચાવડાની આગેવાનીમાં રાજીવ ગાંધી ભવનથી સાઇકલ યાત્રા. બેટદ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. ભારે વરસાદના પગલે ફેરી બોટ સેવા બંધ કરાઇ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola