પયગમ્બર સાહેબ પર ટિપ્પણી બાદ આતંકવાદી સંગઠને આપી આત્મઘાતી હુમલાની ચીમકી

Continues below advertisement

ટિપ્પણીને લઈને આતંકવાદી સંગઠન હવે અલકાયદાએ દેશમાં આતંકવાદી હુમલાઓ કરવાની ચીમકી આપી છે.  આ સંગઠને પોતાની સત્તાવાર મીડિયા ચેનલથી આ ધમકી આપી છે. આ સાથે ટૂંક સમયમાં ભાજપનો નાશ થવાનો પણ દાવો કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram