કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 05:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona) વેક્સિનેશન(Vaccination) માટે કેન્દ્ર સરકારે(Central Government) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના થાય તો ત્રણ મહિના બાદ બીજો ડોઝ લઈ શકાશે.