ફટાફટઃબેકાબુ બની રહેલા કોરોના વચ્ચે MLA પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં બેકાબુ બન્યા છે,જુઓ વીડિયો
Continues below advertisement
જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાનો કોરોના(Corona)નો નિયમોનો ઉલ્લંઘન કરતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદ(Ahemdabad)ના સરદારનગર વોર્ડના કાઉન્સિલર સામાજિક કાર્યક્રમમાં માસ્ક વિના જોવા મળ્યા છે.ચાર મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ લંબાવાય તેવી શક્યતા છે.IIMમાં વધુ 10 લોકો કોરોના સંક્રમિત થયા છે.મહારાષ્ટ્રમાં વધુ 102 લોકોના કોરોનાથી થયા મોત.
Continues below advertisement
Tags :
Gujarati News Covid-19 Maharashtra ABP ASMITA Rules Positive Cases Testing Corona Cases Guidelines Violations Corona Transition COVID-19 Sukhram Rathwa