આજે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત, 20 દિવસ ચાલનાર સત્રમાં 19 બેઠકો યોજાશે

કોવિડ ગાઈડ લાઇનની સાથે આજે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થશે. 20 દિવસ ચાલનાર આ સત્રમાં 19 બેઠકો યોજાશે. જેમાં સરકાર વિવિધ વટહુકમો લાવશે. તો આ તરફ, વિપક્ષ સત્ર દરમિયાન સરકારને ઘેરવા માટે તમામ રણનીતિ તૈયાર કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola